Sunday, March 22
Shadow

Breaking News

આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

Breaking News, Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદરા     રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા શરૂ કરાયેલ યુવા આપદા મિત્ર યોજના દેશના યુવાનોમાં આપદા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ, કુશળતા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવા માટેની અનોખી પહેલ છે. ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આ યોજના રાજ્યના સત્તર જિલ્લાઓમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. આ યોજનાનો બીજો તબક્કો “મેરા યુવ ભારત” શીર્ષક હેઠળ એક નવેમ્બર, બે હજાર પચ્ચીસથી શરૂ થયો છે. આ તબક્કા અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા જિલ્લા નોડલ અધિકારી (યુ.એ.એમ.એસ.)ના માર્ગદર્શન હેઠળ સાત દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચમાં ૬૦ આપદા મિત્રોએ સફળતા પૂર્વક આપદા મોચનના વિવિધ પાસાઓનું જ્ઞાન મેળવ્યું છે. વડોદરા જિલ્લાના તાલીમ કાર્યક્રમનું આયોજન રાજ્ય અનામત પોલીસ સમૂહ-૧ તેમજ રાજ્ય આપદા મોચન દળના કેમ્પ,...
દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

Breaking News, Health
આઝાદ મીડિયા લાઈવ, દાહોદ દાહોદમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના ઉદ્દેશથી, દાહોદ- પાવડી કેમ્પ, એસ.આર.પી. ગ્રુપ-૦૪ ખાતે 'આપદા મિત્રો' માટેની વિસ્તૃત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિર તારીખ ૦૧-૧૧-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૧-૨૦૨૬ સુધી સતત ચાલશે, જેમાં દર અઠવાડિયે આશરે ૫૦ જેટલા નવા આપદા મિત્રોની બેચ તાલીમ મેળવશે. દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી, તેમને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને તેના આયોજનની સઘન સમીક્ષા કરી હતી. ખાસ કરીને પ્રાયોગિક સૂત્રો પર ભાર મૂક્યો હતો. સાથે આપદા મિત્રોના રહેઠાણ અને ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતાં, તેમણે તાલીમાર્થીઓને...
ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

Breaking News, National
આઝાદ મીડિયા લાઈવ, વડોદર એકતા નગરના પ્રકાશ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું પ્રતિક ‘ગ્રીન ટ્રી’ બન્યું આકર્ષણનું કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે.આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે....